લોકોના દિલ જીતાય છે પ્રેમથી, ધક ધમકી કે દાદાગીરીથી નહીં. રૂપિયાના ઢગલા થાય છે નસીબથી, ચોરી-ચાલાકી કે ગણતરીથી નહીં. જ્યાં-ત્યાં ભટક્યા સુ કરે છે એ જીવ! મોક્ષના રસ્તા ખુલે છે પ્રાર્થનાથી, તિલાં-ટપકાં કે દાન-ધર્માંદાથી નહીં.